ઘૂંટણમાં ચિકાસ ઓછી થઈ જવાથી સર્જાય છે ઘણી સમસ્યા, આ વસ્તુને શામેલ કરો ભોજનમાં.

વધતી ઉમર સાથે સાંધાના હાડકાં ઘસાઈ જતાં હોય છે અને તેમાં રહેલ ચિકાસ તેની જાતે જ ઓછી થઈ જતી હોય છે. ઘૂંટણમાં ચિકાસની કમીને લીધે ચાલવામાં, બેસવામાં, વાંકા વળવામાં, સીડી ચઢવામાં અથવા ઉતરવામાં વગેરે કામ કરવા સમયએ ખૂબ મુશ્કેલી થાય છે. આ સમસ્યા વધી જાય તો ઓપરેશન કરાવવું પડે છે.

આઆમ તો ઘૂંટણનું ઓપરેશન ક્યારેય અસફળ નથી થતું પણ ઓપરેશનની ઘણી સાઈડ ઇફેક્ટ થાય છે. એવામાં ઘૂંટણને લઈને લાપરવાહી કરવી નહીં જો તમે આમ કરો છો તો થોડા જ મહિનામાં ઘૂંટણની સમસ્યા પહેલાથી વધુ વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે અહિયાં નીચે આપેલ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

  • સફરજન :
  • તેમાં ભરપૂર પ્રમાણમાં મેકેરસેટિન મળે છે. જે કોલેજનને બનાવવામાં મદદ કરે છે. આ તમારી સ્કીનની સાથે સાથે તમારા હાડકાંની મજબૂતી પણ વધારવામાં મદદ કરે છે.

  • અખરોટ :
  • અખરોટમાં ભરપૂર પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન ઇ, બી-6, કેલ્શિયમ અને ખનિજો પ્રમાણમાં હોય છે. તે શરીરની અનેક ખામીઓને પૂરી કરે છે. જો ઘૂંટણમાં ચિકાસ ઓછી થવા લાગે તો દરરોજ ચાર અખરોટ ખાવા જોઈએ. તે ઘૂંટણમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે અને તેમને વિટામિન્સ અને મિનરલ્સ આપીને મજબૂત બનાવે છે.

  • બદામ
  • બદામમાં ફેટી એસિડ, વિટામિન ઇ અને મેગ્નીશિયમ હોય છે તે સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને બદામમાં વિટામિન B1 એંટી ઓક્સિડેન્ટ હોય છે. જે શરીરને નુકશાનથી બચાવે છે.

  • પપૈયું :
  • પપૈયાંમાં વિટામિન સી, વિટામિન કે અને એગ્જામ ઓનો ભરપૂર ભંડાર હોય છે. વિટામિન સી ગાંઠિયાના વિકાસની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે. અને વિટામિન ઇની કમીને પૂરી કરવામાં એક એંટી ઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે.

  • નારિયળ પાણી :
  • અમુક લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે જેના લીધે વધતી ઉમરમાં તેમને ઘૂંટણ દુખાવની સમસ્યા હેરાન કરતી હોય છે. તેનો સૌથી સરળ અને ખૂબ ઝડપી ઉપાય છે કે આ લોકોએ દરરોજ નારિયળ પાણીનું સેવન કરવું જોઈએ. પહેલા અઠવાડિયે એક નારિયળથી શરૂઆત કરો પછી બીજા અઠવાડિયે બે નારિયળ લઈ શકો. નારિયળ પાણીમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ હોય છે જે શરીરની પાણીની કમીને પૂરી કરે છે આ સાથે શરીરની ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે.

  • કેળાં :
  • તમને જણાવી દઈએ કે કેળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. કેળાં ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તો એવોકાડો એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને તે બળતરા વિરોધીમાં સમૃદ્ધ માનવામાં આવે છે, તે ઓમેગા ફેટી એસિડનો બીજો સારો સ્ત્રોત છે.

    error: Content is protected !!
    Exit mobile version