Wednesday, May 6, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Interestingઅશ્વિની ઠક્કર "રાધા"રસપ્રદ

ઘાવ –

ઘાવ 

કેટલાક ઘાવ રૂઝાવવા આવે ત્યારે જ લોકોના ધ્યાનમાં આવે છે. અને પછી તેઓ શું થયું? કેવીરીતે થયું?ક્યારે થયું?

જેવા અનેક સવાલ કરીને એ જ રૂઝાવવા આવેલ ઘાવને ખોતરી ખોતરીને તાજો કરી દેતા હોય છે.

– અશ્વિની ઠક્કર “રાધા”

error: Content is protected !!
Exit mobile version