ઘાવ –
ઘાવ
કેટલાક ઘાવ રૂઝાવવા આવે ત્યારે જ લોકોના ધ્યાનમાં આવે છે. અને પછી તેઓ શું થયું? કેવીરીતે થયું?ક્યારે થયું?
જેવા અનેક સવાલ કરીને એ જ રૂઝાવવા આવેલ ઘાવને ખોતરી ખોતરીને તાજો કરી દેતા હોય છે.
– અશ્વિની ઠક્કર “રાધા”
દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.