જીવનના બધા દુખ થઈ જશે દૂર, ગૌમાતા સાથે જોડાયેલ આ ખાસ 6 ઉપાય હમણાં જ જાણો.

ગાયને હિન્દુ ધર્મમાં ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વાસ કરતાં હોય છે. માન્યતા છે કે ગાયની સેવ કરવી એ ભગવાનની સેવ કરવા સમાન હોય છે.

તેનાથી દેવી દેવતાઓને ખુશ રહે છે અને તેઓ તમારા બધા દુખ દૂર કરી દેતા હોય છે. ગાયની સેવથી કુંડળી અને પિતૃદોષ પણ દૂર થાય છે. ચાલો તમને જણાવીએ ગૌમાતા સાથે જોડાયેલ અમુક ખાસ ઉપાય.

ખુશી અને ધન મેળવવા માટે : ગાયને આપણે જે પણ વસ્તુ ખવડાવીએ છે એ સીધું દેવી દેવતાઓને પહોંચે છે. શસ્ત્રોમાં પણ પહેલી રોટલી ગાયની માટે બનાવવાની સલાહ આપેલ છે. ઘરમાં બનેલ પહેલી રોટલી ગાયને આપવાથી જીવનની બધી સમસ્યા દૂર થઈ જાય છે. ઘરમાં સુખ સમૃધ્ધિ બની રહે છે.

બુધ દોષ દૂર કરવા માટે : કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાંસ ખવડાવવું જોઈએ. આમ કરવું ખૂબ શુભ મનાય છે. તેનાથી બુધ ગ્રહ સાથે જોડાયેલ બધા દુષ્પ્રભાવ દૂર થાય છે. બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

શનિ સાથે જોડાયેલ દોષ દૂર કરવા : જો તમારી ઉપર શનિ સાથે જોડાયેલ કોઈપણ મુશ્કેલી છે તો કાળા રંગની ગાયની સેવ કરવાનું શરૂ કરો. જો બની શકે તો કોઈ બ્રાહ્મણને કાળા રંગની ગાય પણ દાન કરી શકો છો. તેનથી તમારા જીવનની બધી સમસ્યા દૂર થઈ જશે.

મંગળથી જોડાયેલ દોષ દૂર કરવા : જો કુંડળીમાં મંગલ દોષ હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં લાલ રંગની ગાયની સેવા કરવી ફાયદાકારક છે. બીજી તરફ મંગળવારે ગાયની પૂજા કરીને તેને ગોળ અને ચણા ખવડાવવાથી મંગલ દોષ દૂર થાય છે.

ગુરુ સાથે જોડાયેલ દોષ દૂર કરવા : ગુરુમાં દોષ હોય તો લગન નાએ શિક્ષામાં બાધા આવે છે. એવામાં ગુરુવારના દિવસે ગાયને હળદરનો ચાંદલો કરો. એક લોટનો લઉવઓ બનાવી તેમ ગોળ અને ચણાની દાળ અને ચપટી હળદર મિક્સ કરો. હવે આ ગાયને ખવડાવી દો. ગુરુ દોષ દૂર થશે.

પિતૃ દોષ દૂર કરવા માટે : કુંડળીમાં પિતૃ દોષ હોય તો કામમાં અનેક અવરોધો આવે છે. તેનાથી બચવા માટે અમાસના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો ખવડાવવો જોઈએ. દરરોજ ગાયની સેવા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.

error: Content is protected !!
Exit mobile version