Tuesday, June 2, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

રેસીપી

તલ સાંકળી – નાના મોટા બધાને પસંદ આવશે સરળ રેસીપી.

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસ બાકી છે તો આજે તમારી માટે એક ખાસ વાનગી લઈને આવી છું.

આજે મમ્મીએ મારી માટે ખાસ તલ સાંકળી બનાવી હતી. તો એ જ રેસિપી હું આજે તમારી માટે લઈને આવી છું. હું નાની હતી ત્યારે મારા કાકી મસ્ત પાતળી પાતળી તલ સાંકળી બનાવી આપતા.

ઘણા વર્ષો પછી આજે સાસુ મમ્મીએ બનાવી આપી ખુબ મજા આવી ગઈ ખાવાની. તમે પણ ટ્રાય કરજો.

ચાલો હવે તમને આ રેસીપીનો વિડીયો બતાવી દઉં જેથી તમે પ્રોપર રીતે બનાવી શકો.

વિડીયો રેસીપી:

YouTube video player

અમારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારું પેજ અને યુટ્યુબ ચેનલ જો ફોલો નથી કરી તો જરૂર કરજો.

error: Content is protected !!
Exit mobile version