આવનાર 3 મહિના આ 6 રાશિના જાતકો માટે રહેશે ખૂબ ખાસ, પૈસાની તંગી થશે દૂર.

– મેષ : તમારા ઘરમાં મહેમાનોનું આગમન થશે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારી મિત્રોનો વેપાર સારો ચાલશે. નોકરી કરી રહેલ મિત્રો માટે સમય સારો રહેશે. પ્રમોશન થઈ શકે છે.

– વૃષભ : પરિવારની ચિંતા રહેશે. આ સમય દરમિયાન કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. તમારા દુશ્મનો તમારા વિરુધ્ધ ઊભા થશે. શારીરિક તકલીફ તમને હેરાન કરશે. આ સમય દરમિયાન કોઈપણ બીજાની બાબતમાં કે વિવાદમાં પડશો નહીં.

– મિથુન : વધારાના ખર્ચ કરવા પડશે. સમજી વિચારીને ખર્ચ કરવો વધારાનો ખર્ચ કરવો એ તમારા બજેટને બગાડી શકે છે. આજે કોઈપણ વાત વગર સામાન્ય બાબતમાં વિવાદ થઈ શકે છે.

– કર્ક : પૈસા સંબંધિત નુકશાન થઈ શકે છે. કોઈપણને પૈસા ઉધાર પર આપવા એ માટે સાવચેતી રાખવી. આજે કોઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે. તમારા કોઈ મહત્વના કામમાં તમારા માતા પિતા તમને સહકાર આપશે. ધનલાભ થવાના યોગ છે.

– સિંહ : જીવનમાં ખુશીઓનું આગમન થશે. વાદ વિવાદ થઈ શકે છે. મિત્રો સાથે લાંબા સમય પછી મુલાકાત થશે. બહાર યાત્રા કે પછી વિદેશ જવા માટે ટ્રાય કરી રહ્યા છો તો ધનલાભ થશે.

– કન્યા : કન્યા રાશિના જાતકોને અચાનક ધનલાભ થવાના યોગ છે. જીવનસાથીનું તમારા જીવનમાં આગમન થવાનું છે. અચાનક પૈસાનું આગમન થવાથી ઘરમાં ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત આવશે.

– તુલા : અંગત લાભ માટે કોઈ તમારો ઉપયોગ ના કરી જાય તેની તકેદારી રાખજો. તમારા મિત્રો અને પ્રિયજન સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકાય છે. કોઈપણ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો.

– વ્રુશિક : કોઈપણ કાનૂની લડત ચાલી રહી છે તો તે દૂર થઈ જશે. મનિસક રીતે થાક અનુભવશો. જીવનસાથી સાથે ચાલી રહેલ મુશ્કેલીઓ અને વિવાદનો અંત થશે બંને વચ્ચે પ્રેમ વધશે.

– ધન : કોઈપણ કામમાં વધારે પડતી ઉતાવળ કરવી નહીં. તમને શારીરિક તકલીફ થઈ શકે છે. પૈસાને કોઈ પાસેથી લેવા કે આપવાના નિર્ણયમાં પણ ઉતાવળ કરવી નહીં.

– મકર : લાભદાયક યાત્રા કરવાના યોગ છે. સારું અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો. વિદ્યાર્થીઓને તેમના દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં વૃધ્ધિ થશે.

– કુંભ : તમને કોઈ ઘાવ થઈ શકે છે કોઈપણ કામ કરવામાં સાવધાની રાખવી. તમારા સંબંધીઓ તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. ધનલાભના યોગ પણ બની રહ્યા છે.

– મીન : વેપાર સંબંધિત યાત્રા કરી શકો છો જેમાંથી તમને ધનલાભ થશે. ઘણા સમયથી ચાલી રહેલ મનની મુશ્કેલીઓનો અંત આવશે. ધનલાભની સાથે સાથે થોડો ખર્ચ પણ આવી શકે છે.

error: Content is protected !!
Exit mobile version