ઘરે જ બનાવો મેથી સ્કિન લાઈટનિંગ ફેસ ક્રીમ, ત્વચા પર આવી ગયેલ દાગ- ધબ્બાને કરી દેશે દુર.
મેથીમાં કેટલાક પ્રકારના આયુર્વેદિક ગુણ મળી આવે છે. મેથી ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ લાભકારક સાબિત થાય છે. મોટાભાગના લોકો મેથી દાણાનો ઉપયોગ વાળને સુંદર બનાવવા માટે કરતા હોય છે. પરંતુ શું આપ જાણો છો કે, મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમની મદદથી આપ આપની ત્વચામાં નિખાર લાવી શકો છો.
જી હા, મેથી દાણામાં રહેલ વિટામિન એ, વિટામિન સી અને અન્ય કેટલાક પ્રકારના પોષકતત્વો ના ફક્ત આપની વધતી ઉમરના પ્રભાવોને દુર કરે છે, ઉપરાંત ત્વચા પર પડી ગયેલ ડાર્ક સર્કલને હંમેશા માટે દુર કરી દે છે.
જો ચહેરા પર ખીલ થઈ જવાના લીધે દાગ- ધબ્બા વધારે જોવા મળે છે તો આપે આ મેથી દાણા ફેસ ક્રીમ જરૂરથી લગાવવી જોઈએ. આ મેથી દાણા ફેસ ક્રીમ આપના ચહેરા પર આવેલ દાગ- ધબ્બાને હંમેશા માટે ખત્મ કરી દેશે.
શું આપ ખરેખરમાં પોતાના ચહેરાને ખુબસુરત અને યુવાન બનાવી રાખવા ઈચ્છો છો. તો આવી રીતે બનાવો મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ.
મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ બનાવવાની સામગ્રી.
સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ બનાવવાની વિધિ.
સવારના સમયે આ ક્રીમને પાણીથી ધોઈ લેવી જોઈએ. કેટલાક અઠવાડિયાઓમાં જ ત્વચાના દાગ- ધબ્બા હંમેશા માટે ખતમ થઈ જશે.
રોજ નિયમિત રીતે આ ક્રીમ ચહેરા પર લગાવવાથી આપને કેટલાક દિવસોમાં ફરક જોવા મળશે. આપની ત્વચા દમકતી અને ખીલખીલાતી ત્વચા માટે આપને આ ઉપાય અપનાવવાની જરૂરિયાત છે.