પૈસા ગણવા માટે મશીનની મદદ લેવી પડશે આ રાશિ પર માતા ખોડિયાર થશે મહેરબાન.
મેષ : આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. શૈક્ષણિક કાર્ય માટે ઘરેથી દૂર જવું પડશે. શાસન સત્તાનો સહયોગ મળશે. રહેણી કારની આ વ્યવસ્થિત રહેશે. આવકના નવા સાધન વિકસિત થશે. પરિશ્રમ વધશે. વાતચીત દરમિયાન બોલવામાં તકેદારી રાખવી. પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રા કરવાનો ચાન્સ મળી શકે છે.
વૃષભ : શાંત રહો. વધારે ગુસ્સો કરવાથી બચો. પરિવારનો સાથ મળશે. મિત્રના સહયોગથી નોકરી કરવામાં મદદ મળશે. આવકમાં વધારો થશે. નોકરીની જગ્યા બદલાઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે કોઈપણ મુશ્કેલી પાર પડશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતા ઉત્પન્ન કરશે.
મિથુન : મન અશાંત રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. રહેણી કરણીમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધર્મ પ્રત્યે શ્રધ્ધા ભાવ જાગશે. નહકની ભાગદોડ કરશો નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળશે. ધર્મ કર્મમાં રસ રહેશે. દાંપત્ય જીવન સુખી રહેશે. વધારાના ખર્ચ થઈ શકે છે.
સિંહ : શાંત અને ધીરજ રાખો. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. લેખન અને વિચારક કામમાં આવકના સાધન મળશે. પરિવારમાં અમુક સમસ્યા હેરાન કરશે. મન અશાંત રહેશે. પૈસા બાબતે છૂટ અનુભવ કરશો. ગળ્યું મીઠાઇ એવું જ ખાવાનું મન થશે. જમીન અને મિલકત થી લાભ થશે.
તુલા : ભણવામાં ધ્યાન આપી શક્ષપ. શૈક્ષણિક કામમાં સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહો. પારિવારિક જીવન સુખી રહેશે. વેપાર કરવામાં ધ્યાન રાખો. ધર્મ પ્રત્યે શ્રધ્ધાભાવ રાખો. આત્મવિશ્વાસ વધશે. મીઠાઇ ખાવાનું મન થશે. ખુશખબર મળશે.
ધન : બૌદ્ધિક કામમાં વ્યસ્તતા વધશે. નોકરીમાં ઓફિસર સાથે સારા સંબંધ બંધાશે. કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો સારો સમય છે. પિતાનો સહકાર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શૈક્ષણિક કામમાં મન લગાવી શકશો. નોકરીના માર્ગ ખુલશે.
કુંભ : મન અશાંત થશે. પરિવારની સમસ્યા હેરાન કરશે. વાહન ને કપડાં પર ખર્ચ વધી શકે છે. શિક્ષામાં સુધારો થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. વાતચીત કરતાં ધ્યાન રાખો. મિત્રની મદદથી આવકની ઉત્પત્તિ કરી શકશો. સારા પ્રસંગનો સમય આવશે.
મીન : વધારાની વાતો અને વાદ વિવાદમાં ઊતરશો નહીં. સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ મિત્રને અચાનક મળવાનું થશે. ભેટ મળી શકે છે. આવકના સ્ત્રોત વિકસિત કરી શકશો. પરિવારમાં શાંતિ રહેશે પણ મન પરેશાન રહેશે.