તમારા મૂળાંક પરથી જાણો કયા વર્ષમાં થશે ભાગ્યોદય.
જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો દરેકના જીવનમાં એવો ટાઈમ આવે છે જ્યારે તેના જીવનમાં દરેક વસ્તુ એકદમ સારી અને બરાબર રહે છે. કોઈપણ કામ કરે તો તેને સફળતા જ મળે છે, પરંતુ જીવનનો આવો સમય આવે છે ક્યારે તે વાતની ખબર મોટાભાગના લોકોને હોતી નથી.
આ સમય જીવનનો ઉત્તમ સમય હોય છે જેને ભાગ્યોદયનો કાળ કહેવામાં આવે છે. આ સમય ક્યારે આવે છે તે જાણવું હોય તો મૂળાંક પરથી જાણી શકાય છે. અંકશાસ્ત્ર પરથી જાણકારી મેળવો જીવનના ભાગ્યોદયના વર્ષની.
મૂળાંક જન્મતારીખ પરથી મેળવવામાં આવે છે. જન્મ તારીખમાં આવતાં તમામ આંકડાનો સરવાળો કર્યા બાદ જે અંતિમ આંકડો વધે છે તે મૂળાંક કહેવાય છે. મૂળાંક 1થી 9 વચ્ચે હોય છે. તો ચાલો હવે જાણો 1થી 9 મૂળાંક ધરાવતાં વ્યક્તિઓ માટે ઉંમરનો કયો તબક્કો ભાગ્યોદયનો સમય કયો ગણાય છે.
તો આ પ્રમાણે તમારો મૂળાંક કયો છે અને તમારો ભાગ્યોદય ક્યારે થશે એ તો તમે જાણી જ ગયા હશો. આ જ માહિતી બીજા મિત્રો સાથે પણ શેર કરો.