રહસ્યોથી ભરેલું જંગલ..
અમેજન નું જંગલ દુનિયા ના ૯ દેશો સુધી ફેલાયેલુ છે. આ જંગલ ૫.૫ કરોડ વર્ષ જુનુ છે.
અમેજન એ એક યૂનાની શબ્દ છે, જેનો અર્થ થાય ઝઘડાલું સ્ત્રી. ૨૦% ઑક્સીજન માત્ર અમેઝન ના ઝાડ પેદા કરે છે.
દુનિયા ના ૪૦% પશુ,પક્ષી અમેજન માં મળે છે.
અહિયા ૪૦૦ થી વધુ કબીલા જિવે છે જેની આબાદી ૪૫ લાખ જેટલી છે, હાલ પણ એ લોકો જંગલી જિંદગી જિવે છે.
અમેજન ના કેટલાક ઇલાકા એટલા ગાઢ છે કે ત્યા સૂર્યપ્રકાશ નથી પહોંચતો.. ત્યા દિવસે પણ રાત હોય છે..
અહિંયા એવા ઝેરીલા જાનવર છે જે એક જ સેકંડ માં કોઇ પણ પ્રાણી ને મારવા સક્ષમ છે..
આ જંગલ માં ૬૦% જાનવર એવા છે જે આજે પણ બેનામ છે. અહિયા ના કરોળિયા એવડા મોટા અને તાકાતવર હોય છે કે સમરી જેવા મોટા પક્ષી ને પણ દબોચી શકે છે..
અહિયા ૩૦હજાર પ્રકાર ના ફળો પ્રાપ્ત થાય છે. જિવવિજ્ઞાન નાં માહીર હજુ સુધી અમેજન નાં ૧૦% ભાગ માં પહોંચી શક્યા છે.
જો તમે અમેજન જંગલ માં છો અને મુશળધાર વરસાદ ચાલુ થઇ જાય તો વરસાદ નું પાણી જમીન સુધી પહોંચતા ૧૨ મિનીટ નો સમય લાગે છે..