ફક્ત આ એક ગ્લાસનું સેવન કરશો તો આખી જિંદગી નહીં જવું પડે દવાખાન.
મગ અને મગદાળ એ સ્વાસ્થ્ય માંતે સૌથી શ્રેષ્ટ માનવમાં આવે છે. તેમ ભરપૂર માત્રામાં વિટામિન એ, બિ, સી અને ઈ, મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફલેવિન, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયરણ્મ વિટામીન બી6, નિયસીન, થાયમિન અને પ્રોટીન જેવા પોષક તત્વો મળે છે. એ સિવાય તેમાં બહુ ઓછી માત્રામાં કેલેરી હોય છે.
મગમાં રહેલ તત્વો એ બોડીને કેન્સર થવા સામે પણ રક્ષણ આપે છે. તે બોડીમાં ઇન્સ્યુલીન લેવલ વધારવામાં મદદ કરે છે. એ સિવાય ખાવામાં બ્લડ ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે. મગની દાળ જ નહીં પણ મગની દાળનું પાણી કે મગનું પાણી પણ ઘણી રીતે ફાયદાકારક છે.
તેને પીવાથી એનીમિયાથી છુટકારો મળે છે આ સાથે જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે તે ખૂબ ફાયદાકારક છે. ચાલો તમને જણાવી દઈએ દરરોજ એક ગ્લાસ મગ કે મગ દાળનું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે.
જો તમે વારંવાર બીમાર પડો છો, તો તે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે હોઈ શકે છે. એટલા માટે તમારે દરરોજ એક વાટકી મગની દાળનું પાણી પીવું જોઈએ. મગની દાળનું પાણી પીવાથી શરીરમાં એનર્જી આવે છે. આ દાળ હલકી હોવાથી સરળતાથી પચી જાય છે. તે શરીર અને મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ દાળ હલકી હોવાને કારણે તે શરીરમાં ગેસને વધવા દેતી નથી.
જો તમે મેદસ્વિતાથી પરેશાન છો તો તમારે આજથી જ આ પાણી પીવાની શરૂઆત કરી દેવી જોઈએ. તેમ ઓછી કેલેરી તો હોય છે સાથે ફાઈબરનું પ્રમાણ ઘણું હોય છે એટલે તમને થોડું ખાઈ લેશો તો પણ પેટ ફૂલ લાગશે. તેનાથી તમને ઉર્જા મળશે અને તમે સરળતાથી વજન ઘટાડી શકશો.
મગની દાળના પાણીમાં શરીરના ટોક્સિક કાઢવા માટેના પણ ગુણ હોય છે. તેના સેવનથી શરીરમાં વિષાક્ત તત્વો ઓછા થઈ જાય છે. આ સિવાય તેનાથી પાચન ક્રિયા નિયમિત બને છે જેના કારણે પેટ સંબંધિત કોઈપણ તકલીફ રહેશે નહીં.
મગ દાળના પાણીમાં સાઈટ્રોજેન હોય છે જે શરીરમાં કોલેજન અને એલસટીન જાળવી રાખે છે જેનાથી ઉમરની અસર જલ્દી ચહેરા પર દેખાતી નથી.
મગની દાળમાં અનેક મિનરલ્સ મળી આવે છે. મગની દાળનું પાણી બાળક માટે ખૂબ આરોગ્યપ્રદ છે. મસૂરની દાળનું પાણી પીવાથી આસાનીથી પચી જાય છે, સાથે જ બાળકની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
આ શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેને ખાવાથી બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ રહે છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.