ઘરની તિજોરીને ભૂલથી પણ ખુલ્લી રાખશો નહીં, પરિવારને થઈ શકે છે નુકશાન.
ફેંગસૂઈમાં ઘરમાં તિજોરી રાખવાની જગ્યા વિષે કહેવામાં આવ્યું છે. તિજોરીને ખોલવા અને બંધ કરવાની રીત પણ બતાવવામાં આવી છે. એટલે સુધી કે તિજોરીમાં મૂકવામાં આવેલ વસ્તુઓ માટે પણ ફેંગસૂઈમાં રીત બતાવી છે તેનાથી એનર્જી સાથે સર્વોચ્ચ વિકાસ માટે પણ જરૂરી છે. જો તમે પુસ્તકોને રૂમમાં ખુલ્લા કબાટ કે ખુલ્લી તિજોરીમાં મૂકો છો તો તે અશુભ આએટલે કે ખરાબ માનવામાં આવે છે.
ફેંગસૂઈ પ્રમાણે ઓફિસ હોય કે ઘર, પુસ્તકોનું ખુલ્લી તિજોરી ચાકુનો સામાન કે ખૂંચે એવી વસ્તુઓ હોય છે. એટલે કે તેનાથી ખૂબ જ નેગેટિવ એનર્જી ઉત્પન થાય છે અને એટલું જ નહીં તે એનર્જીને વધારી દે છે અને ત્યાંની પોઝિટિવ એનર્જીને નષ્ટ કરી દે છે. એટલા માટે જ ફેંગસૂઈમાં જણાવવામાં આવ્યું છે કે તિજોરીને ખુલ્લી રાખવી જોઈએ નહીં.
જે કોઈ ફેંગસૂઈની વાતો નથી માનતા તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. એવા પરિવારના સભ્યોને ગળાની તકલીફ અને ડિપ્રેશનની બીમારી થઈ શકે છે. ફેંગસૂઈના ઉપાયથી તમે તિજોરીના દરવાજા કરશો અને તેમાં જણાવ્યા પ્રમાણે તિજોરી બંધ કરશો તો તમને ઘણો લાભ મળશે.
લોકો પોતાના ઘરમાં આધુનિક સુખ સુવિધાની બધી વસ્તુઓ રાખતા હોય છે જેમાં વીજળીથી ચાલતા ઉપકરણ પણ હોય છે. ઘરની સાજ સજાવતમાં પણ આવા ઉપકરણનો ઉપયોગ થતો હોય છે. આ બધા ઉપકરણને વ્યવસ્થિત રાખવા જોઈએ. જેથી ઘરની પોઝિટિવ એનર્જી બની રહે. વીજળીના ઉપકરણને પશ્ચિમી દીવાલ અથવા તો પશ્ચિમી ખૂણામાં રાખવા જોઈએ. એવામાં આ ઉપકરણ ઘરના બધા સભ્યો માટે શુભ સાબિત થાય છે.
વીજળીના ઉપકરણને ઘરના પશ્ચિમ દિશાના સ્થાન પર રાખવું યોગ્ય રહેશે. જો બેડરૂમમાં જ ટીવી છે તો તેને પલંગથી દૂર રાખવું જોઈએ. સામે રહેલ ટીવી સ્ક્રીન એ અરીસાનું કામ કરે છેં જેના લીધે કપલમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તેને અશુભ ફેંગસૂઈ માનવામાં આવે છે. આ નેગેટિવ એનર્જી છોડે છે. બેડરૂમમાં ટીવી છે તો તે વાપરી લો છો તો પછી તેને બંધ કરી ઢાંકી દેવું જોઈએ.