4 લાખના નુકશાન પછી પણ હિમત હારી નહીં, ઊભી કરી દીધું કરોડોનું સામ્રાજ્ય.

દિલ્હીમાં રહેવાવાળી દિપ્તી અવસ્થી સીએનું ભણી રહી હતી, જ્યારે તેના પાતી વિકાસ શર્મા એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. દિપ્તી શર્માએ અમુક દિવસો પહેલા એક વેપાર શરૂ કર્યો હતો જેમાં તેમને ઘણું નુકશાન થયું હતું. લગભગ 40 લાખ રૂપિયાના એ નુકશાન પછી દિપ્તી તૂટી ગઈ હતી પણ તેણે હિમત હારી નહીં.

એ પછી દિપ્તીએ ફરીથી હિમત કરવાની ટ્રાય કરી. દિપ્તીની આ નવી પહેલમાં તેના પાતી વિકાસ શર્માએ તેનો સાથ આપ્યો અને આઉટડોર એડવર્ટાઈઝ ક્ષેત્રમાં આજે દિપ્તી બહુ મોટું નામ બની ગઈ છે. દિપ્તી શર્માની GoHordings.com દર વર્ષે 8-10 કરોડનો વેપાર કરે છે.

દિપ્તી દિલ્હીમાં ભણી ગણી મોટી થઈ છે. કમલા નેહરુ કોલેજઠિ ગ્રેજ્યુએશન પછી તેણે સીએ કરવાનો ટ્રાય કર્યો. આ સમયે તેણી પાસે એક કામ આવ્યું. આ વેપારમાં તેને મોટું નુકશાન થયું. દિપ્તીનો પરિવાર તેના મુશ્કેલ દિવસોમાં તેની સાથે રહે છે.

દિપ્તીએ આ પછી ફરીથી વેપાર કરવાનો નિર્ણય કર્યો અને આજે સફળતાના એક ખૂબ સારા મુકામ પર તે પહોંચી ગઈ છે. રસ્તા પર લાગેલ મોટા મોટા હોર્ડીંગ જોઈને તમે સમજી શકો છો કે આ વેપાર કેટલો મોટો હશે.

દિપ્તીની ગો હોર્ડિંગ્સમાં ઓલા, સ્વીગી અથવા ઓયો રૂમ્સની જેમ છે. તે આ રીતે હોર્ડીંગની એગ્રીગેટર છે. દેશના કોઈપણ ભાગમાં કોઈપણ હોર્ડીંગ પર એડ કરવા માટે દિપ્તીની કંપની આ રીતની સેવા આપે છે.

દિપ્તીએ પહેલો વેપાર એકલાએ શરૂ કર્યો હતો. થોડા મહિના પછી દિપ્તીના લગ્ન વિકાશ શર્મા સાથે થઈ જાય છે. વિકાસ એક મલ્ટીનેશનલ કપમનીમાં જોબ કરતો હતો. સાથે મળીને આ બંનેના સપના એક સામાન હતા. પોતાનો વેપાર કરવા માટે બંને એ સપના માટે દંપત્તિએ જોખમ લેવા મજબૂર થયા.

દિપ્તી અને વિકાસએ જ્યારે આની શરૂઆત કરી ત્યારે તેમની પાસે મૂડીમાં ફક્ત 100000 રૂપિયા જ હતા. તેમના આ આઇડિયાને લીધે ફક્ત 2 વર્ષમાં જ 12 કરોડનું ટર્નઓવર મળી ગયું. દિપ્તીનું કહેવું છે કે કોરોના સંક્રમણના સમયે ગોહોર્ડિંગ્સના કામ પર અસર થઈ હતી. પણ છેલ્લા 6 વર્ષમાં એવરેજ 10-12 કરોડનું વાર્ષિક કામકાજ થઈ રહ્યું છે.

error: Content is protected !!