શું તમે દાદર, ખસ, ખરજવું, ખૂજલીથી પરેશાન છો? તો કરો આ ઘરેલું રામબાણ ઉપચાર.
શું તમે દાદર, ખસ, ખરજવું, ખૂજલીથી પરેશાન છો? તો કરો આ ઘરેલું રામબાણ ઉપચાર.
• કેમ છો મીત્રો prisha tube યૂટ્યૂબમાં તમારું સ્વાગત છે.
• મીત્રો આજે હું તમને સ્કીનને લગતી ગમે તેવી સમસ્યાઓ જેવી કે ધાધર, ખસ, ખરજવું વગેરે સમસ્યાઓ માટે ઘરેલું ઉપચાર બતાવવાની છું જેનાથી ગમે તેટલા વષૅ જૂનો સ્કીન પ્રોબ્લેમ પણ દૂર થશે અને આ રામબાણ ઉપચાર કરશો ચોક્કસ ફાયદો થશે તો ચાલો જોઈએ.
• તો મીત્રો આવા ઘરેલું ઉપચાર ના વિડીયો તમારા મોબાઇલ માં જોવા માટે Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને વિડીયો ની નોટીફીકેશન મળતી રહે..જેની લીંક તમને નીચે આપેલી જ છે. તો ચાલો જોઈએ.
• 1. ખારેક ઠળિયો બાળીને તેની રાખમાં હીંગ મેળવીને ખરજવા પર લગાવો.
• 2. તાંદળજાની ભાજીના રસમાં સાકર નાખીને પીવો ખસ મટે છે.
• 3.ગાજર વાટીને તેમાં મીઠું નાખીને ગરમ કરી ખરજવા પર લેપ કરવો.
• 4. ખંજવાળ આવતી હોય તો તે ભાગ પર જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લેપ કરવો.
• 5.કાંદાનો રસ લગાવાથી ખરજવું મટે છે.
• 6. દરાજ થઈ હોય તો રાઈને દહીંમાં વાટીને તેનો લેપ કરવો.
• 7.સરસીયાના તેલની માલિશ કરવી.
• 8. કોપરેલ અને લીબું નો રસ માલીશ કરવાથી પણ ફાયદો થાય છે.
• 9 તુલસી અને લીમડાના પાનનો રસ લગાવાથી ખરજવું મટે છે.
• 10. 6 થી 7 દિવસનો પેશાબ લગાવાથી પણ ખરજવું મટે છે.
• તો મીત્રો આ ઉપચાર કરવાથી ચોક્કસ રાહત થશે.
• મીત્રો આવા ઘરગથ્થું ઉપચાર માટે Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને હેલ્થ ના વિડીયો મળતા રહે
વિડીયો સમજૂતી :