ચાણક્ય નીતિ પ્રમાણે આવા ત્રણ લોકોથી હમેશા દૂર રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્યએ જીવનમાં ત્રણ લોકોથી દૂર રહેવા માટે કહ્યું છે. આ ત્રણ લોકોને જો જીવનમાંથી દૂર કરી દેવામાં આવે તો વ્યક્તિ સુખી થઈ શકે છે. આચાર્ય ચાણક્યએ આ ત્રણ લોકોના સાથને મૃત્યુ સાથે રહેવા સામાન માનવામાં આવે છે. આ ત્રણ લોકોમાં ચરિત્રહિન સ્ત્રી, આત્મમુગ્ધ વ્યક્તિ અને હમેશા દુખી રહેવાવાળા વ્યક્તિઓ.

1. ચરિત્રહિન પત્ની : આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે ઘરમાં દુષ્ટ પત્ની હોય તો વ્યક્તિનું સુખી જીવન મૃત્યુ સામાન રહે છે. જે ઘરમાં એવી સ્ત્રીનો વાસ કરે છે ટે ઘર નર્ક સામાન હોય છે. એવા ઘરમાં હમેશા કલેશ, ઝઘડા ચાલુ રહે છે તેનાથી વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે.

2. આવા લોકોથી 100 ડગલાં દૂર રહો : આચાર્ય ચાણક્યના મતે દુ:ખી લોકોથી હંમેશા સો ડગલાંનું અંતર રાખવું જોઈએ. આવા લોકો બીજાની ખુશીઓને નફરત કરે છે અને તેમના પ્રત્યે ખરાબ લાગણીઓ પણ રાખે છે. તેથી, જો તમે આવા લોકોથી અંતર રાખશો નહીં, તો તમારું જીવન હંમેશા નકારાત્મક વાતાવરણમાં જશે, કારણ કે તેઓ ફક્ત નાખુશ હોવાનો ડોળ કરે છે.

3. આત્મજ્ઞાની વ્યક્તિઓથી રહો હમેશા દૂર : આચાર્ય ચાણક્યના મતે આત્મજ્ઞાની કે મૂર્ખની મદદ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે. આવા લોકો હંમેશા તમને હરાવવાનો પ્રયાસ કરે છે. જો તમે આ લોકોનું કોઈ ભલું કરો છો, તો પણ આ લોકો અભિમાનમાં જીવે છે અને દરેક સમયે તમને નીચું દેખાડવાની કોઈ તક છોડતા નથી.

error: Content is protected !!