શરીરના આંતરડામાં જમા થયેલ બધી ગંદકી બહાર કરી દેશે આ અસરકારક ઉપાય.
શરીરની મોટા ભાગની બીમારી પેટથી જ શરૂ થતી હોય છે. પેટના સંક્રમણનું મુખ્ય કરન અનિયમિત દિનચર્યા અને ખાવા પીવામાં થતી ભૂલો છે. શરીરમાં આતરડું એ આહાર નળીનો એક ભાગ છે આ આતરડું એ પેટઠું ગુદાના ભાગ સુધી ફેલાયેલ હોય છે. આંતરડામાં પછેલ ભોજન ત્યાં સુધી રહે છે જયા સુધી મળ દ્વારા તે શરીરની બહાર નીકળે નહીં. એવામાં આંતરડાનું અસ્વસ્થ હોવું એ સીધી અસર આપણાં શરીરના સ્વાસ્થ્ય પર કરે છે. એટલે આંતરડાનું સ્વસ્થ હોવું ખૂબ જરૂરી હોય છે.
મેંદો એ આપણાં શરીરમાં ધીમા જેર જેવુ કામ કરે છે અને મેંદો ખાવાનું સૌથી મોટું નુકશાન એ છે કે તે પેટની ઘણી બીમારીઓ પેદા કરી શકે છે. મેંદામાં ફાયબરની માત્રા નથી હોતી. તેને લીધે પેટના આંતરડા તેને સારી રીતે પચાવી શકતા નથી અને તે આપણાં આંતરડામાં જઈને ચોંટી જતો હોય છે. તે બહુ સરળ રીતે નીકળી શકતો નથી. આ કારણે આંતરડા સડવા લાગે છે અને તેના કોઈને કોઈ બીમારી થતી હોય છે.
તમને જણાવી દઈએ કે આંતરડામાં જે કચરો હોય છે એ દીવાલ પર લાગેલ ડામર જેવો હોય છે જેને હટાવવો બહુ મુશ્કેલ બની છે. બસ સેમ એવી જ રીતે મેંદાની બનેલ વસ્તુઓ ખાવાથી આપણાં શરીરમાં મોટા આંતરડાની પણ એજ હાલત થતી હોય છે. મેંદાના કચરાને આંતરડામાંથી હટાવવો બહુ મુશ્કેલ થાય છે અને તે નથી હટતો ત્યારે શરીરમાં અનેક બીમારીઓ થાય છે.
આ એવો કચરો હોય છે જેને તમે પાણીની મદદથી પણ હટાવી શકતા નથી. ઘણીવાર ખૂબ હેવી દવાઓ લેવાથી પણ કોઈ ફાયદો થતો નથી. એવામાં ઘણા લોકોને આંતરડાની સફાઇ પણ કરાવવી પડતી હોય છે. તો જો તમે આવી કોઈ પરિસ્થિતિથી નીકળવા નથી માંગતા તો તમારે આજથી જ મેંદાની વસ્તુઓ ખાવાની છોડવી પડશે.
હવે તો તમે જાણી જ ગયા હશો કે શરીરના આંતરડામાં કચરો શેના લીધે જમા થતો હોય છે અને તે કઈ હદ સુધી નુકશાન કરી શકે છે તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આ ઉપાય વિષે જેના કરવાથી તમે પેટના મોટા આંતરડાની સફાઇ કરી શકશો અને એ કચરો બહુ સરળ રીતે બહાર કાઢી શકશો.
આ માટે તમારે માર્કેટમાંથી બોરેક્સ લાવવું પડશે અને તેને સારી રીતે પીસી લો અને પીસ્યા પછી તેને ગરમ તવા પર શેકી લો અને આ બોરેક્સને ગરમ તવા પર મૂકતા જ પહેલા તેમાંથી પાણી છૂટે છે અને પછી તે થવા લાગે છે. સહેજ ફૂલી જાય છે.
તેથી બોરેક્સને થોડો-થોડો શેકવો અને જ્યાં સુધી તેમાંથી ફૂટવાનો અવાજ આવતો બંધ ન થાય ત્યાં સુધી તેને શેકવો અને આ કરતી વખતે, ડરશો નહીં કે તે બળી જશે નહીં કારણ કે તે ક્યારેય બળી શકતું નથી, ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે બોરેક્સ કાચું ન રહેવું જોઈએ, તેને સારી રીતે શેકવી જોઈએ, આનું ખાસ ધ્યાન રાખો અને તેને કાચના બોક્સમાં એટલે કે કાચના ડબ્બામાં મૂકો.
આનો વપરાશ તમારે સવારે સાંજે જમ્યા પછી બે ચમચી પાણીમાં ચણાના દાણા જેટલો પાવડર મિક્સ કરવો અને આ પાણી પી જવું. પછી જોત જોતમાં આ ઉપાય કરીને તમે તમારા પેટના મોટા આંતરડાની સફાઇ કરી શકશો. તે બધી જ ગંદકી અને કચરો બહાર ફેંકી દેશે. તમે ઈચ્છો તો શરૂઆતના ત્રણ દિવસ તમે જમ્યા પહેલા આનું સેવન કરી શકો છો. પછી જ્યારે તમને તકલીફ ઓછી થઈ જાય પછી તેનું સેવન જમ્યા પછી કરી શકો છો.