ગણતરીના કલાકમાં કરોડપતિ બની ગયો આ વ્યક્તિ, 2 લાખની વસ્તુ લીધી વેચી 72 કરોડમાં.

દેશમાં લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત ખૂબ મહેનત કરતાં રહે છે. બધા જ પ્રાર્થના કરતાં હોય છે કે તેમને જલ્દી જ લખપતિ બની જાય અને કરોડપતિ બની જાય. લોકો ઘણી રીતે શોર્ટકટ અને ઉપાય અપનાવે છે. તેઓ ઘણું ઇચ્છતા હોય છે કે તેમની ખાલી તિજોરી ભરાઈ જાય. પણ એક કહેવત છે ને કે સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને કશું મળ્યું નથી અને મળશે પણ નહીં. પણ જો કિસ્મત તમારા પર મહેરબાન હોય છે તો બધુ ખૂબ સરળતાથી મળી જાય છે. તમે રાતોરાત માલામાલ બની શકે છે. એવી જ એક કહાની આજે અમે તમારા માટે લઈને આવ્યા છે.

તમને જાણીને હેરાની થશે કે એક ચાઇનીઝ ફૂલદાની કે જેની અસલી કિમત લગભગ દોઢ લાખ રૂપિયા હતી. તે 72 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ ફૂલદાનીની નીલામી બહુ રસપ્રદ રીતે થઈ છે. તેને ખરીદવા માટે 300-400 લોકોણે ખૂબ રસ હતો. આ ફૂલદાનીના મલિકને પણ આ વાતનો વિશ્વાસ થતો નથી કે એક સામાન્ય ફૂલદાની માટે કોઈ આટલી મોટી કિમત લગાવી શકે છે. આ વાતગયા શનિવારની જ્યારે પેરિસના Fontainebleau માં ઓસેનટ ઓક્શન હાઉસએ આ ચાઇનીઝ ફૂલદાનીની નીલામી શરૂ થઈ.

શરૂઆતમાં આ ચાઇનીઝ ફૂલદાનીની કિમત દોઢ લાભ રૂપિયાની આસપાસ માનવામાં આવતી હતી. પણ નીલામી દરમિયાન આ એન્ટિક ફૂલદાની માટે 72 કરોડની બોલી આવી. આ એક બ્લ્યુ અને સફેદ રંગનું Tianqiuping ફૂલદાની છે. આ એન્ટિક ફૂલદાનીનો ઘડો ગોળ શેપનો છે અને તેની ગરદન વેલનાકાર છે. તેનો આકાર સુરાહી જેવો છે. આની પર વાદળ ને ડ્રેગનની આકૃતિ બનેલ છે.

ઓક્શન પછી આ ઓક્શન હાઉસના ચીફ પિયરે નિવેદન આપ્યું હતું કે આ બોલી પછી તેમનું જીવન બદલાઈ જશે. તેમણે જણાવ્યું કે આ ફૂલદાનીના માલિક વિદેશમાં રહે છે. તેઓ પોતાની દાદીના ઘરથી ઘણી વસ્તુઓ લઈને આવ્યા હતા. આ ફૂલદાની પણ તેમાંથી એક છે.

તેના માલિકએ આને વેચવા માટે કહ્યું હતું. એક ન્યૂઝ એજન્સીને આપેલ ઇંટરવ્યૂમાં કહ્યું કે આ ફૂલદાનીના માલિકની દાદી કળાની ખૂબ શોખીન હતી. લગભગ પાછલા 30 વર્ષથી તેમની પાસે આ ફૂલદાની હતી. લગભગ 300-400 લોકોએ આ ફૂલદાની માટે બોલી લગવવામાં રસ લીધો હતો.

આની બોલીમાં ફક્ત 30 લોકોણે જ શામેલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બધાએ એક પછી એક બોલી લગાવવાની શરૂ કરી. છેલ્લે આ ફૂલદાનીની કિમત 72 કરોડની બોલી સુધી ચાલી જાય છે. આ ફૂલદાનીની મૂળ કિમત કરતાં તેની હાલની કિમત ખૂબ વધારે છે જાણવા મળ્યું છે કે આ ફૂલદાની 20મી સદીની છે.

આ 18મી સદીની ફૂલદાનીની એક ખૂબ સુંદર ઉદાહરણ છે. પણ આ એટલી દુર્લભ નથી જે જાણકારી મળી છે એ પ્રમાણે આને ખરીદવાવાળો વ્યક્તિ ચીનનો રહેવાસી છે. ઓક્શન હાઉસ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી ચીની ખરીદદારોએ આએતિહાસિક કલાકૃતિઓ ખરીદવામાં રસ બતાવ્યો છે.

error: Content is protected !!