ઉત્તમ સંતાન માટે દરેક ગભૅવતી માતા તેમજ પ્લાનિંગ માતાએ આટલું અવશ્ય કરવું.
શું તમે સવૅશ્રેષ્ઠ, દિવ્ય, બુદ્ધિશાળી બાળક ઈચ્છો છો? તો ગભૅવતી માતાએ શું ધ્યાન રાખવું?
• ઉત્તમ સંતાન માટે દરેક ગભૅવતી માતા તેમજ પ્લાનિંગ માતાએ આટલું અવશ્ય કરવું.. :-
• કેમ છો મીત્રો, Prisha tube યુટ્યૂબ ચેનલમાં તમારૂં સ્વાગત છે.
• આજે હું તમને ગભૅસંસ્કારની માહિતી આપીશ. તો જે સ્ત્રીઓ પ્રેગનેન્ટ છે એમના ગભૅસ્થ શીશુના વિકાસ માટે ગભૅસંસ્કાર ખૂબ જ મહત્વનો છે.
• તો ગભૅસંસ્કારથી ગભૅસ્થ શીશુ પર ચમત્કારીક લાભ થાય છે.
• ગભૅમાં બાળકનો 80 ટકા વિકાસ થાય છે.
• તમારે કેવું બાળક જોઈએ છે એ તમારા હાથમાં છે અને એ પ્રેગનન્સી ના 9 મહિના માં તમે સવૅગુણ સંમ્પન્ન બાળક તમારા કુખે અવતરે છે.
• ફક્ત તમારે 9 મહિના ગભૅસંસ્કાર માં બતાવ્યું છે એ પ્રમાણે કરવું.
• ગભૅવતી માતાએ તેમજ જે લોકો સંતાન માટે પ્લાનિંગ કરી રહ્યા છે તે બંને કરી શકે છે
• સવૅશ્રેષ્ઠ, દિવ્ય સંતાન માટે ગભૅસંવાદ કરવો.
• ગભૅવતી માતાએ બંને હાથ પેટ પર રાખી ને હંમેશા પોઝિટિવ થિંકિંગ કરવું
• ગભૅવતી માતાને જેવું બાળક જોઈએ એવા વિચારો કરવા.
• તો મીત્રો ગભૅસંવાદ તેમજ ગભૅસંસ્કાર શું છે? ક્યારે કરવા? અને એનું શું મહત્વ છે એ બધું ડીટેલ માં નીચે વિડીયો ની લીંક
આપી છે. એમાં તમે ઉદાહરણ સાથે જોઈ શકો છો તેમજ સત્યઘટના પર છે તો તમે જોવાનું ચૂકતા નહીં.
• યુટ્યૂબ માં Prisha tube સચૅ કરીને ગભૅસંસ્કાર ભાગ 1-8 જોઈ શકો છો..
• જો તમને ગભૅસંસ્કાર ના વિડીયો હેલ્પફુલ લાગે તો લાઈક અને શેર કરજો જેથી બીજા લોકોને પણ હેલ્પ થાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.. આભાર
વિડીયો રેસીપી :