શું આપના પર્સમાં પણ છે આ ૭ વસ્તુઓ તો તાત્કાલિક બહાર કાઢી નાખો, ખાલી પર્સ રહેવાના છે આ કારણ.

પૈસા ભરેલું પર્સ કોને નથી ગમતું. દરેક વ્યક્તિને પોતાનું પર્સ હંમેશા પૈસાથી ભરેલ રહે તેવું ઈચ્છે છે. પરંતુ દરેક વ્યક્તિની સાથે આવું થવું શક્ય છે નહી. આમ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આજે આ લેખમાં અમે આપને આવા જ કેટલાક કારણો વિષે જણાવીશું.

જેમાંથી કેટલીક વસ્તુઓ જેવી કે, જુના બિલ, ધારદાર વસ્તુઓ, ભગવાનના ફોટા, કોઈની પાસેથી ઉધાર લીધેલ કે પછી આપવામાં આવેલ પૈસાના હિસાબની ડાયરી આવી જ કેટલીક વસ્તુઓ છે જેને આપે આપના પોતાના પર્સમાં રાખવી જોઈએ નહી.

કેમ કે, આવી વસ્તુઓ પર્સમાં રાખવાથી આપના પર્સમાં પૈસા આવતા અટકી જાય છે એટલું જ નહી, આવેલ પૈસા પણ ચાલ્યા જાય છે. એટલા માટે આ લેખમાં જણાવીશું કે, આપે આવી વસ્તુઓને પોતાના પર્સમાં નહી રાખવાના કારણો વિષે પણ વિસ્તારથી જણાવીશું.

કેટલીક વાર કેટલાક લોકો પર્સમાં પૈસા રાખવાની સાથે સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ રાખતા હોય છે જે બેકાર અને કામ વગરની હોય છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને પર્સમાં રાખવામાં આવે છે તો તે ધનને આવતા અટકાવે છે.

આ જ કારણ હોય છે કે, આપનું પર્સ પૈસાથી ભરેલ રહેતું હોતું નથી. કપાયેલ અને ફાટી ગયેલ નોટ આપણા મનની સ્થિતિને બેચૈન કરી દેતી હોય છે. આવી વસ્તુઓ વિચારમાં નકારાત્મકતા લાવી દે છે, એટલા માટે આવી વસ્તુઓને આપે તરત જ પર્સ માંથી દુર કરી દેવી જોઈએ.

હવે આ લેખમાં અમે આપને જણાવીશું કે, આપે આપના પર્સમાં એવી કઈ વસ્તુઓ છે જે ધનને આવતા અટકાવે છે. એટલા માટે આપે તે વસ્તુઓને પોતાના પર્સ માંથી દુર કરી દેવી જોઈએ.

  • -જુના બિલ,
  • -ઉધારીના હિસાબ,
  • -ઇષ્ટદેવનો ફોટો,
  • -ધારદાર વસ્તુઓ.
  • ઉપરોક્ત વસ્તુઓને પર્સમાં ના રાખો તો જ આપના માટે સારું છે. પર્સમાં રહેલ જુના બિલ આવતા ધનના આગમનને અટકાવે છે.

    જેમની પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે અને જેમને આપે ઉધાર આપ્યું હોય છે આ બંનેના જ હિસાબ કોઈ ડાયરીના લખીને ઘરમાં જ રાખી દેવી જોઈએ. આવી ઉધારીના બિલને પર્સમાં રાખવાથી ધનની આવક પર નકારાત્મક પ્રભાવ પાડે છે.

    આપણે આપણી શ્રદ્ધા મુજબ, અમે દેવી- દેવતાઓના ફોટોને પર્સમાં રાખીએ છીએ પરંતુ આ કાર્ય કરવું યોગ્ય છે નહી. આપ ફોટોને બદલે આપ એમનું યંત્ર પર્સમાં રાખી શકો છો.

    error: Content is protected !!